ક્યૂટ / સ્ટાઇલિશની દીકરી સાથે પ્રિયંકાએ કરી પૂલમાં મસ્તી, ક્યૂટ વીડિયો લાખો લોકોએ જોયો

Oct 21,2019 11:02 AM IST

પ્રિયંકા ચોપરાએ સૌથી બિઝી પર્સનાલિટીમાંની એક છે. તેમ છતાં તે પોતાના બિઝી સ્કેડ્યૂલમાંથી થોડો સમય પોતાના માટે કાઢી જ લે છે. હાલમાં જ પ્રિયંકા પોતાની સ્ટાઇલિસ્ટ દિવ્યા જ્યોતિની દીકરી સાથે પુલમાં મસ્તી કરતી જોવા મળી. દિવ્યાની આ ક્યૂટ દીકરીનું નામ કૃષ્ણા સ્કાઈ સર્કિસિઅન છે. જેનો ક્યૂટ અંદાજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.