રોમાન્સ / ઈટલીની હસીન વાદીયોમાં પ્રિયંકા-નિક થયા રોમેન્ટિક

Jul 08,2019 11:06 AM IST

જ્યારથી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લગ્નના બંધને બંધાયા છે ત્યારથી ચર્ચામાં રહે છે. હાલમાં જ નિક જોનાસે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે ઈટલીનો છે. ઈટલીની હસીન વાદીઓમાં કપલે રોમેન્ટિક ડાન્સ કર્યો હતો. જેને નિક અને પ્રિયંકાના ફેન્સ પસંદ કરી રહ્યા છે.