મેસેજ / હિન્દી દિવસ પર કંગનાએ અંગ્રેજી સામે લીધો ‘પંગો’, દરેક ભારતીયે અનુસરવા જેવો મેસેજ

Jan 11,2020 10:57 AM IST

એક્ટ્રેસ કંગના રનૌટે ઘણી વાર કહ્યું છે કે દુનિયાએ તેની અંગ્રેજીની હંમેશાં મજાક બનાવી છે. જેના કારણે તેણે હિંદી ભાષાને વધુ મહત્વતા આપી છે. કંગનાની બહેને રંગોલીએ ટ્વિટર હેન્ડલ પર હિંદી દિવસ પર એક્ટ્રેસ કંગનાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કંગના હિન્દી ભાષા પરનો એક સુંદર મેસેજ આપી રહી છે.