ન્યૂ લૂક / યલો સાડી પર બ્લૂ ડેનિમ જેકેટ, નુસરત જહાંએ આપ્યું ન્યૂ સ્ટાઇલ સ્ટેટમેન્ટ

Nov 03,2019 3:51 PM IST

TMC સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાં તેની ફેશન સેન્સથી ચર્ચામાં રહે છે. લગ્ન બાદ નુસરતે તેની પહેલી દિવાળી ધામ-ધૂમથી ઉજવી, દિવાળી પર નુસરતે કેટલાંક ફોટોઝ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા. જેને લઇને તે ચર્ચામાં છે, આ ફોટોઝમાં નુસરત યલો સાડીમાં બ્લૂ ડેનિમ જેકેટ સાથે જોવા મળી. નુસરતનો આ ઈન્ડો-વેસ્ટર્ન લૂક કેટલાંકને પસંદ આવ્યો તો કેટલાકે કમેન્ટ કરી.