સુપર્બ / Papeta સોંગ પર નોરા ફતેહીએ ફેમસ ડાંસર માલવિન લૂઈસ સાથે કર્યો ફેન્ટાસ્ટિક ડાન્સ

Sep 16,2019 11:14 AM IST

હાલમાં જ નોરા ફતેહીનું ન્યૂ સોંગ પપેટા; રિલીઝ થયું. અને રિલીઝ થતાંની સાથે જ નોરાની બાર્બી ગર્લ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. આ ન્યૂ સોંગમાં નોરાનો ડિફરન્ટ સ્ટાઇલ ડાન્સ અને શરારતી અંદાજ લોકોને ઘણો જ પસંદ આવ્યો, ત્યારે હાલમાં જ આ ગીત પર નોરાએ યુટ્યુબના ફેમસ ડાન્સર માલવિન લૂઈસ સાથે ફેન્ટાસ્ટિક ડાન્સ કર્યો, ઓરિજીનલ સોંગમાં નોરા ઘણી જ હોટ લાગે છે. ત્યારે આ વીડિયોમાં કલરફૂલ કોસ્ચ્યુમમાં નોરાનો અલગ જ અંદાજ જોવા મળ્યો.