ડાન્સ / ફરી એકવાર સાકી ગર્લે ઈંગ્લિશ સોંગ પર ઠુમકા લગાવી ફેન્સના હોશ ઉડાવ્યા

Aug 14,2019 1:11 PM IST

નોરા ફતેહી તેની દિલકશ અદાઓથી હર કોઈનું દિલ જીતી લે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. નોરા તેના કાતિલાના ડાન્સથી ફેન્સના હોંશ ઉડાવી દે છે તેમ આ વખતે પણ અંગ્રેજી સોંગ પર ડાન્સ કરી પોતાનો જલવો બિખેરી રહી છે. નોરાના ડાન્સ વીડિયો પર ફેન્સ પણ ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.