એવોર્ડ / હોલિવૂડ સિંગર નિકોલ રેડ કાર્પેટ પર આવતા જ ડ્રેસ ઉતારી ક્લિવેજ બતાવવા લાગી

Nov 06,2019 3:55 PM IST

Mtvના EMA એવોર્ડમાં હૉલિવૂડ સિંગર નિકોલ શેર્જિગરનો બૉલ્ડ લૂક ચર્ચામાં રહ્યો હતો. રેડ કાર્પેટ પર બ્લેક શૉર્ટ ડ્રેસમાં 41 વર્ષીય નિકોલે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતુ. સેલેબ્રિટી એક્સ ફેક્ટર જજ નિકોલ આ ઉંમરે પણ તેના બોલ્ડ લૂકથી સૌને હેરાન કરી મુકે છે. રેડ કાર્પેટ પર આવતા જ નિકોલ ડ્રેસને નીચે ઉતારવા લાગી હતી. તે પોતાની ક્લિવેજ શૉઓફ કરવા લાગી હતી. અને કેમેરાને ગ્લેમરસ પોઝ આપવા લાગી. મિનિમમ મેકઅપ અને પોની ટેઇલમાં નિકોલ ગોર્જિયસ લાગતી હતી. બ્લેક ડ્રેસ સાથે નિકોલે શિમરી ગમ બૂટ્સ પેયર કર્યા હતા. શૉમાં નિકોલે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.