ઈન્ડિયન સિન્ડ્રેલા / રેટ્રો પ્રિન્સેસ લૂકમાં નિયા શર્માનું બૉલ્ડ ફોટોશૂટ, હાઈ બન સાથે સુપર્બ લાગી

Jul 09,2019 3:26 PM IST

TV એક્ટ્રેસ નિયા શર્મા તેની બોલ્ડનેસના કારણે વધુ જાણીતી છે. તે કોઈપણ ઈવેન્ટમાં જાય છે તેની ફેશન સ્ટાઇલના કારણે લાઇમલાઈટ બની જાય છે. નિયાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતુ. જેની ફોટોઝ તેણે પોસ્ટ કરી છે. સિલ્વર ગ્રે લહેંગા સાથે મેસી હાઈ બનમાં નિયા રેટ્રો પ્રિન્સેસ લાગી રહી છે. તેનો આ લૂક જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ઈન્ડિયન સિન્ડ્રેલા કહી હતી.