ન્યૂ સોંગ / નીતૂ ચંદ્રાનું વીડિયો સોન્ગ ‘ઈશ્કા’ રિલીઝ, લગાવ્યા જબરદસ્ત ઠૂમકા

Aug 11,2019 9:39 AM IST

બોલિવૂડથી હોલિવૂડ સુધીનો સફર કાપનાર અભિનેત્રી નીતૂ ચંદ્રાએ સિંગર પાયલ દેવના મ્યૂઝિક વીડિયો ઈશ્કામાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે.નીતૂના કહેવા મુજબ આ ડાન્સ નંબર દરેક પેઢીના લોકોને થીરકવા માટે મજબૂર કરશે. સાથે જ આ શાનદાર ગીતમાં નીતૂ ચંદ્રા એટલે કે હું પોતે છું જેણે આ ટ્રેકમાં એક નવો જ જોશ ભર્યો છે. ઈશ્કામાં જોવા મળેલો નીતૂનો નવો અવતાર તેના ફેન્સને પણ ખૂબ જ પસંદ આવ્યો છે.