વિદાય / ગણેશ વિસર્જનમાં નીલ નિતિન મુકેશે ઢોલ-નગારાના તાલે કર્યો દેશી ડાન્સ

Sep 13,2019 6:15 PM IST

સમગ્ર દેશમાં ગણપતિ વિસર્જન જોરશોરથી થઈ રહ્યું છે. ત્યારે બૉલિવૂડ સ્ટાર નીલ નિતિન મુકેશે પણ પોતાના ઘરે બિરાજેલા 11 દિવસના ગણપતિનું રંગેચંગે વિસર્જન કર્યું, આ સમયે નીલે ઢોલ-નગારાના તાલે દેશી ડાન્સ કર્યો. તેણે તેની નાનકડી દીકરી નુરવીને પણ તેડી હતી. પુરા પરિવારે આ વિસર્જન સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.