હૉલિડે / ઈટલીના મિલાનમાં 'મેડમજી'નો હૉટ અવતાર

Jul 10,2019 1:17 PM IST

બિગ બૉસ 12 ફેમ નેહા પેન્ડસે હાલ ઈટલીમાં વેકેશન પર છે. ઈટલીના મિલાનમાં ટીવીની મેડમજી હાલ ફરી રહી છે. જેના ફોટોઝ નેહાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. મિલાનની ગલીઓમાં નેહાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો. છેલ્લાં 20 વર્ષથી નેહા ટીવીમાં સક્રિય છે. 1995માં દૂરદર્શનના શૉ કેપ્ટન હાઉસમાં નેહાએ બાળકલાકારથી શરૂઆત કરી હતી. પરંતુ તે ફેમસ ઝીટીવીની હસરતેં સિરીયલથી થઈ. છેલ્લે તે બિગ બૉસ 12માં પણ જોવા મળી હતી.