નવા વિડિઓ

 • How to draw lotus flower with shading color / flower drawings easy 13:27

  How to draw lotus flower with shading color / flower drawings easy

 • એક સામાન્ય ગુજરાતી ભેજાંબાજનો કમાલ, દેશી પેરાશૂટ બનાવી ખેતરમાં ઉડાડ્યું 02:30

  એક સામાન્ય ગુજરાતી ભેજાંબાજનો કમાલ, દેશી પેરાશૂટ બનાવી ખેતરમાં ઉડાડ્યું

 • રાજુલામાં પ્રેમપ્રકરણમાં પત્નીએ મિત્ર સાથે મળી પતિની હત્યા કરી લાશ દાટી દીધી 00:51

  રાજુલામાં પ્રેમપ્રકરણમાં પત્નીએ મિત્ર સાથે મળી પતિની હત્યા કરી લાશ દાટી દીધી

 • યૂપી પોલીસે મુસ્લિમ યુવક સાથે પકડી મેડિકલ વિદ્યાર્થિનીને, થપ્પડો મારીને કરી અભદ્ર વાતો 01:50

  યૂપી પોલીસે મુસ્લિમ યુવક સાથે પકડી મેડિકલ વિદ્યાર્થિનીને, થપ્પડો મારીને કરી અભદ્ર વાતો

 • Tv સ્ટારે 32 વર્ષ બાદ શેર કર્યો જીવનનો ચોંકાવનારો અનુભવ 01:02

  Tv સ્ટારે 32 વર્ષ બાદ શેર કર્યો જીવનનો ચોંકાવનારો અનુભવ

 • my success story with actor siddharth randeria 13:03
  મનોરંજન

  Exclusive ઇન્ટરવ્યૂ: સિદ્ધાર્થ રાંદેરિયાને અમદાવાદથી છાપાંની ટેક્સીમાં ઉભડક પગે બેસી વડોદરા કેમ જવું પડતું ?

  DivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyમાં 10 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતનો ભાગ-1 તમે જોયો.આજે આ ખાસ મુલાકાતનો ભાગ-2 નિહાળીશું.જો કોઈ કારણસર તમે ભાગ-1 જોવાનું ચૂકી ગયા હોય તો https://www.divyabhaskar.co.in/news/DVB-DBV-LCL-my-success-story-with-sidhdharth-randeria-gujarati-news-5955268-NOR.html?version=1 આ લિન્કનો ઉપયોગ કરી જોઈ શકશો.આજે ભાગ-2માં જોઈશું કે સિદ્ધાર્થ રાંદેરિયા નાટકોના એક શો માટે કેટલી રકમ મળતી અને અન્ય અજાણી વાતો. કાલે 12 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતનો છેલ્લો ભાગ-3 જોઈ શકશો.

  3K વ્યુઝ
 • Tv model-and-host-padma-lakshmi share bad experience,Tv સ્ટારે 32 વર્ષ બાદ શેર કર્યો જીવનનો ચોંકાવનારો અનુભવ 01:02
  મનોરંજન

  Tv સ્ટારે 32 વર્ષ બાદ શેર કર્યો જીવનનો ચોંકાવનારો અનુભવ

  ભારતીય મૂળની મોડલ અને ટીવી શો હોસ્ટ પદ્મ લક્ષ્મીએ એક મોટો ખુલાસો કર્યો છે કે 16વર્ષની ઉંમરે તેનાં એક મિત્રએ જ તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. હવે 32 વર્ષ બાદ તેને આ વિશે વાત કરવાનું ઉચિત સમજ્યુ હતું. કારણ કે તે સમજાવવા ઇચ્છે છે કે એક છોકરી માટે કેટલું મુશ્કેલ હોય છે આવી ઘટનાઓ વિશે વાત કરવું.

 • આ ભાઇનો ફોન ચોરાયો અને પછી.. 09:31
  મનોરંજન

  આ ભાઇનો ફોન ચોરાયો અને પછી..

  These brothers stole the phone and then ... @@@ Mobile Chori || Gujrati Comedy Video - Kaminey Frendzz #KamineyFrendzz #Mobilechor written & Directed By: - Sunny Bhavsar Cinematographey By: - Dhruv .... English funny videos, Gujju comedy

 • વેન્ટિલેટર મુવી સોંગ- દેખાતો નથી 03:13
  મનોરંજન

  વેન્ટિલેટર મુવી સોંગ- દેખાતો નથી

  Ventilator Movie Song - Not appearing. Presenting the father-son song, Dekhato Nathi, from the film, Ventilator ... !! Singer - Siddharth Amit Bhavsar Lyrics - Niren H Bhatt Music - Parth Bharat Thakkar If .... Dekhato song, Ventilator movie songs

 • શું તમને ખબર છે, ગણપતિનો કયો દાંત તૂટેલો છે ? 08:28
  મનોરંજન

  શું તમને ખબર છે, ગણપતિનો કયો દાંત તૂટેલો છે ?

  Do you know, which dentistry of Ganpati is broken? Concept by: Prajay Naik Edit: prajay naik Follow us on: Instagram: https://www.instagram.com/dude_ssly Facebook: https: // www. facebook.com/dudeseriously .... Gujarati Funny videos, Dude seriously

 • એક્ટ્રેસ નોરા ફતેહીનો સેક્સી બેલે ડાન્સ,એરપોર્ટ પર ખેંચ્યું સૌનું ધ્યાન,Actress nora fatehi bally dance at airport 01:03
  મનોરંજન

  એક્ટ્રેસ નોરા ફતેહીનો સેક્સી બેલે ડાન્સ,એરપોર્ટ પર ખેંચ્યું સૌનું ધ્યાન

  બૉલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના ડાન્સના કારણે બોલિવૂડમાં જાણીતી છે. અને એક ડાન્સ જ હતો જેના કારણે સોંગ દિલબર હિટ થયુ. હાલમાં નોરા પોતાના મોરક્કન ફ્રેન્ડ્સને એરપોર્ટ મુકવા ગઈ અને ત્યાં બેલે ડાન્સ કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેના ફ્રેન્ડ્સ મ્યુઝિશિયન છે અને તેઓ ગાઈ રહ્યા છે અને નોરા ડાન્સ કરી રહી છે.

 • shankar-mahadevan-impressed-by-hotel-staff-members-sing-for-him,બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ 01:33
  મનોરંજન

  બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ

  શંકર મહાદેવન ભારતના સૌથી શાનદાર ગાયક અને મ્યૂઝિશિયન ડાયરેક્ટર્સમાંના એક છે.તેના મ્યૂઝિક અને સિંગિંગને લોકો ખુબ પસંદ કરે છે. તેના બ્રેથલેસ સોંગને આજે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. હાલમાં જ શંકર મહાદેવન બેંગાલુરૂની એક હોટલમાં પહોંચ્યા તો ચેકઆઉટ સમયે સ્ટાફ મેમ્બર્સે તેમના માટે એક સોંગ ડેડિકેટ કર્યું હતુ. જેનો વીડિયો તેમણે પોસ્ટ કર્યો છે.

 • Virat Kohli Receives Khel Ratna Award 2018,વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી 2 ક્રિકેટરને મળ્યું આ સન્માન 01:22
  મનોરંજન

  વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બેને મળ્યું આ સન્માન

  રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યો. સમારોહમાં વિરાટની વાઇફ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ હાજર રહી. જ્યાં એક વાત નોટિસ કરવા જેવી એ રહી કે વિરાટનું નામ એનાઉન્સ થતાં જ તેને એવોર્ડ ન મળી ગયો ત્યાં સુધી તે એકીટશે તેની સામે જોતી રહી. તેની નજર વિરાટ પરથી હટવાનું નામ લેતી નહોતી. આ અવસરે અનુષ્કાએ લાઇટ ગોલ્ડન રંગની સાડી પહેરી હતી. કોહલી પહેલાં આ સન્માન માત્ર બે ક્રિકેટર્સને મળ્યું છે. એક મહેન્દ્ર સિંહ ધોની અને બીજું સચીન તેંડુલકર.

  9K વ્યુઝ
 • VIRAL VIDEOS OF CHINA DANCE 02:29
  મનોરંજન

  આ નવરાત્રિમાં ગુજરાતીઓને ટક્કર આપશે ચીનાઓ, ત્રણ તાળીના ગરબા શીખવા કમર લચકાવી

  આજકાલ એક વીડિયો જોરશોરથી વાઈરલ થયો છે, જેમાં કેટલાક ચાઈનીઝ ડાન્સના સ્ટેપ સાથે કોઈ ફંક્શન માટેની તૈયારી કરતા હોય તેવું લાગે છે. આ સ્ટેપ જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે તેઓ આગામી નવરાત્રી માટે ગરબાની જ તૈયારી કરતા હશે. એ જ લઢણ એ જ તાળીઓ જાણે કે માતાની આરાધના માટે તલ્લીન છે આ ચાઈનીઝ ભક્તો. અને એટલે જ અમે ખાસ તમારા માટે ત્રણ તાળીના સૂરમાં લાવ્યા છીએ આ ગીત જે જોઈને ચોક્કસ તમને પણ ગમશે જ

  1K વ્યુઝ
 • 'ઢ'ની ટીમ પહોંચી પ્રગતિ સ્કૂલ અને કરી ધમાલ! 03:20
  મનોરંજન

  'ઢ'ની ટીમ પહોંચી પ્રગતિ સ્કૂલ અને કરી ધમાલ!

  The team of Dteam reached Pragati School and do Dhamal! DW team reached Pragati School and doing dhamal !.

 • Kirtidan gadhavi garba in australia 2018 03:16
  મનોરંજન

  કીર્તિદાન ગઢવીની ઓસ્ટ્રેલિયામાં જમાવટ, સ્ટેજ પર ટિટોડો લઈને ખૈલેયાને ખુશ કરી દીધા

  અમદાવાદઃ ગુજરાતના જાણીતા અને લોકલાડિલા ગાયક કીર્તિદાન ગઢવી હાલમાં ઓસ્ટ્રેલિયામાં પ્રિ-નવરાત્રિની ધૂમ મચાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કીર્તિદાન ગઢવીએ ગરબાની રમઝટ બોલાવી હતી. કીર્તિદાને સ્ટેજ પરથી ગાતાં ગાતાં પરંપરાગત ટીટોડો લીધો હતો. તો કીર્તિદાનની સાથે ખૈલેયાઓ પણ મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતા. કીર્તિદાનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને વિદેશી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ગરબા ગાઈ પ્રિ-નવરાત્રિનો આનંદ ઉઠાવ્યો હતો.

  1K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ક્રિશ ભંડેરીનો સામે આવ્યો નવો વીડિયો, રિતિક રોશનના હિટ ગીત પર માર્યાં ઠુમકા 00:30

  ક્રિશ ભંડેરીનો સામે આવ્યો નવો વીડિયો, રિતિક રોશનના હિટ ગીત પર માર્યાં ઠુમકા

 2. વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બેને મળ્યું આ સન્માન 01:22

  વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બેને મળ્યું આ સન્માન

 3. અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર 00:59

  અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર

 4. 96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ 03:59

  96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ

 5. ફેરિયાએ ડિસ્કાઉન્ટ ન આપતાં નશામાં ધૂત બે યુવતીએ સામાન ફેંકી કરી ગાળાગાળી 02:00

  ફેરિયાએ ડિસ્કાઉન્ટ ન આપતાં નશામાં ધૂત બે યુવતીએ સામાન ફેંકી કરી ગાળાગાળી

TOP