નવા વિડિઓ

 • અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર 00:59

  અમદાવાદઃ ઓવરસ્પીડ જતી કારની ટક્કરથી એકનું મોત, ગાડી પલટી ઊંઘી થઈ ગઈ, કાર ચાલક ફરાર

 • બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ 01:33

  બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ

 • All About Keratin Smoothing Treatment | Rinkal Soni 07:07

  All About Keratin Smoothing Treatment | Rinkal Soni

 • રાજકોટમાં ITનું મેગા સર્ચ ઓપરેશન, 132 અધિકારીઓએ 48 ટીમ બનાવી બિલ્ડરો પર તવાઈ બોલાવી 01:21

  રાજકોટમાં ITનું મેગા સર્ચ ઓપરેશન, 132 અધિકારીઓએ 48 ટીમ બનાવી બિલ્ડરો પર તવાઈ બોલાવી

 • ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી 01:09

  ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી

 • my success story with actor siddharth randeria 13:03
  મનોરંજન

  Exclusive ઇન્ટરવ્યૂ: સિદ્ધાર્થ રાંદેરિયાને અમદાવાદથી છાપાંની ટેક્સીમાં ઉભડક પગે બેસી વડોદરા કેમ જવું પડતું ?

  DivyaBhaskar.comની વિશેષ રજૂઆત My Success Storyમાં 10 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતનો ભાગ-1 તમે જોયો.આજે આ ખાસ મુલાકાતનો ભાગ-2 નિહાળીશું.જો કોઈ કારણસર તમે ભાગ-1 જોવાનું ચૂકી ગયા હોય તો https://www.divyabhaskar.co.in/news/DVB-DBV-LCL-my-success-story-with-sidhdharth-randeria-gujarati-news-5955268-NOR.html?version=1 આ લિન્કનો ઉપયોગ કરી જોઈ શકશો.આજે ભાગ-2માં જોઈશું કે સિદ્ધાર્થ રાંદેરિયા નાટકોના એક શો માટે કેટલી રકમ મળતી અને અન્ય અજાણી વાતો. કાલે 12 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની ખાસ મુલાકાતનો છેલ્લો ભાગ-3 જોઈ શકશો.

  3K વ્યુઝ
 • shankar-mahadevan-impressed-by-hotel-staff-members-sing-for-him,બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ 01:33
  મનોરંજન

  બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત, તમે પણ થઈ જશો તેમના ફેન્સ

  શંકર મહાદેવન ભારતના સૌથી શાનદાર ગાયક અને મ્યૂઝિશિયન ડાયરેક્ટર્સમાંના એક છે.તેના મ્યૂઝિક અને સિંગિંગને લોકો ખુબ પસંદ કરે છે. તેના બ્રેથલેસ સોંગને આજે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. હાલમાં જ શંકર મહાદેવન બેંગાલુરૂની એક હોટલમાં પહોંચ્યા તો ચેકઆઉટ સમયે સ્ટાફ મેમ્બર્સે તેમના માટે એક સોંગ ડેડિકેટ કર્યું હતુ. જેનો વીડિયો તેમણે પોસ્ટ કર્યો છે.

 • Virat Kohli Receives Khel Ratna Award 2018,વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી 2 ક્રિકેટરને મળ્યું આ સન્માન 01:22
  મનોરંજન

  વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બેને મળ્યું આ સન્માન

  રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યો. સમારોહમાં વિરાટની વાઇફ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ હાજર રહી. જ્યાં એક વાત નોટિસ કરવા જેવી એ રહી કે વિરાટનું નામ એનાઉન્સ થતાં જ તેને એવોર્ડ ન મળી ગયો ત્યાં સુધી તે એકીટશે તેની સામે જોતી રહી. તેની નજર વિરાટ પરથી હટવાનું નામ લેતી નહોતી. આ અવસરે અનુષ્કાએ લાઇટ ગોલ્ડન રંગની સાડી પહેરી હતી. કોહલી પહેલાં આ સન્માન માત્ર બે ક્રિકેટર્સને મળ્યું છે. એક મહેન્દ્ર સિંહ ધોની અને બીજું સચીન તેંડુલકર.

 • VIRAL VIDEOS OF CHINA DANCE 02:29
  મનોરંજન

  આ નવરાત્રિમાં ગુજરાતીઓને ટક્કર આપશે ચીનાઓ, ત્રણ તાળીના ગરબા શીખવા કમર લચકાવી

  આજકાલ એક વીડિયો જોરશોરથી વાઈરલ થયો છે, જેમાં કેટલાક ચાઈનીઝ ડાન્સના સ્ટેપ સાથે કોઈ ફંક્શન માટેની તૈયારી કરતા હોય તેવું લાગે છે. આ સ્ટેપ જોઈને પહેલી નજરે તો એવું જ લાગે કે તેઓ આગામી નવરાત્રી માટે ગરબાની જ તૈયારી કરતા હશે. એ જ લઢણ એ જ તાળીઓ જાણે કે માતાની આરાધના માટે તલ્લીન છે આ ચાઈનીઝ ભક્તો. અને એટલે જ અમે ખાસ તમારા માટે ત્રણ તાળીના સૂરમાં લાવ્યા છીએ આ ગીત જે જોઈને ચોક્કસ તમને પણ ગમશે જ

 • 'ઢ'ની ટીમ પહોંચી પ્રગતિ સ્કૂલ અને કરી ધમાલ! 03:20
  મનોરંજન

  'ઢ'ની ટીમ પહોંચી પ્રગતિ સ્કૂલ અને કરી ધમાલ!

  The team of Dteam reached Pragati School and do Dhamal! DW team reached Pragati School and doing dhamal !.

 • Kirtidan gadhavi garba in australia 2018 03:16
  મનોરંજન

  કીર્તિદાન ગઢવીની ઓસ્ટ્રેલિયામાં જમાવટ, સ્ટેજ પર ટિટોડો લઈને ખૈલેયાને ખુશ કરી દીધા

  અમદાવાદઃ ગુજરાતના જાણીતા અને લોકલાડિલા ગાયક કીર્તિદાન ગઢવી હાલમાં ઓસ્ટ્રેલિયામાં પ્રિ-નવરાત્રિની ધૂમ મચાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કીર્તિદાન ગઢવીએ ગરબાની રમઝટ બોલાવી હતી. કીર્તિદાને સ્ટેજ પરથી ગાતાં ગાતાં પરંપરાગત ટીટોડો લીધો હતો. તો કીર્તિદાનની સાથે ખૈલેયાઓ પણ મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતા. કીર્તિદાનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને વિદેશી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ગરબા ગાઈ પ્રિ-નવરાત્રિનો આનંદ ઉઠાવ્યો હતો.

  1K વ્યુઝ
 • Sonam Kapoor Anand Ahuja Look Bold At Milan Fashion Week,પતિનો હાથ પકડીને મિલાન ફેશન વીકમાં પહોંચી સોનમ કપૂર,પત્ની પરથી આનંદ આહૂજાની નહોતી હટતી નજર 01:09
  મનોરંજન

  પતિનો હાથ પકડીને મિલાન ફેશન વીકમાં પહોંચી સોનમ કપૂર,પત્ની પરથી આનંદ આહૂજાની નહોતી હટતી નજર

  સોનમ કપૂર પોતાના હસ્બન્ડ આનંદ અહુજા સાથે મિલાન ફેશન વીકમાં જોવા મળી છે, તે અહીં ગ્લેમરસ અને હોટ અવતારમાં દેખાઈ હતી. બ્લેક બોલ્ડ આઉટફીટમાં સોનમ ઘણી જ સ્ટનિંગ લાગતી હતી. તે આનંદ આહૂજાના હાથોમાં હાથ નાંખીને આવી હતી. જેના પરથી આનંદ નજર હટાવી શકતો નહોતો. સોનમ અહીં ઈટાલિયન ડિઝાઇનર Giorgio Armaniના કલેક્શન લૉન્ચમાં આવી છે.

 • THE SURTI LALA SONG
  મનોરંજન

  THE SURTI LALA SONG

  The SURTI LALA SONG. Ame Mojila Chhe Surti Lala Re Mojila Chhe #SurtiSong #MojilaSurtiLala surti

 • Ambani Family visits Como Cathedral in Italy,ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ 00:56
  મનોરંજન

  ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

  ઈશા અંબાણીની સગાઈ 23 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં સંપન્ન થઈ. આ સેલિબ્રેશનના ઘણાં વીડિયો ફેન્સે તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. જેમાં વધુ એક વીડિયો પોસ્ટ થયો છે. આ વીડિયોમાં નીતા અંબાણી ઈશા અને શ્લોકા મહેતા સાથે ચર્ચમાં જતા જોવા મળે છે, પહેલાં હાઇ સિક્યોરિટી વચ્ચે નીતા અંબાણી એન્ટ્રી લે છે અને બાદમાં ઈશા અને શ્લોકા એન્ટર થાય છે. પરંતુ ઈન્ટેરેસ્ટિંગ વાત એ છે કે ત્રણેય લેડીઝ વેસ્ટર્ન વેરમાં છે. શ્લોકા અને ઈશાએ વન પીસ પહેર્યું છે તો નીતા અંબાણી ઓરેન્જ વન પીસમાં ગોર્જિયસ લાગી રહ્યા છે.

  16K વ્યુઝ
 • Kiran Rao slips and falls at the airport,એરપોર્ટ પર ચાલતા-ચાલતા પડી ગઈ કિરણ રાવ, આમિરે હાથ પકડીને ઉભી કરી 00:41
  મનોરંજન

  એરપોર્ટ પર ચાલતા-ચાલતા પડી ગઈ કિરણ રાવ, આમિરે હાથ પકડીને ઉભી કરી

  ઈટલીના લેક કોમામાં ઈશા અંબાણીની સગાઈ પતાવીને બોલિવૂડ સેલેબ્સ મુંબઈ આવી રહ્યા છે. ત્યારે આમિર ખાન પણ પત્ની કિરણ રાવ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. એવામાં કિરણ રાવનું ચાલતા ચાલતા અચાનક બેલેન્સ બગડ્યું હતુ અને સ્લીપ થઈ ગઈ હતી. જેને આમિરે હાથ આપીને ઉભી કરી હતી. આ જોઈ ફેન્સે બંનેને ઘેરી લીધા હતા અને સેલ્ફી ખેંચવા લાગ્યા હતા.

  2K વ્યુઝ
 • Kinjal Dave look stunning in Indo-western outfit, People love her dance at Ambaji Fair 02:00
  મનોરંજન

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

  અંબાજીઃ અંબાજીમાં ભાદરવીના મેળાના સેવા કેમ્પમાં કિંજલ દવેનો એક અનોખો જ અંદાજ જોવા મળ્યો. યલો ટોપ અને બ્લેક જીન્સ પહેરીને આવેલી કિંજલ દવેનો સ્ટનિંગ લૂક જોવા મળ્યો. ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલને જોવા માટે મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. તો કિંજલે પણ ડાન્સ કરીને લોકોનાં દિલ જીતી લીધા હતા. જુઓ કિંજલના શાનદાર લૂકનો આ વીડિયો

  37K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. 96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ 03:59

  96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઈલાજ, ઘૂંટણે આમ માથું ટચ કરશો તો દૂર થશે દર્દ

 2. જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત 01:43

  જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત

 3. વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ 00:45

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

 4. મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય 00:43

  મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય

 5. VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

TOP