ફોટોશૂટ / દુલ્હન બની મોનાલિસાએ લગાવ્યા ‘સાઇકો સૈયા’ પર જબરદસ્ત ઠુમકા

Aug 12,2019 6:43 PM IST

ટીવી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી સેલેબ્સમાંની એક છે. તે તેના વીડિયો અને ફોટોઝ તેના ફેન્સ માટે પોસ્ટ કરતી જ રહે છે. હાલમાં જ મોનાલિસાએ દુલ્હનના ગેટઅપમાં એક ફોટોશૂટ કરાવ્યું, જેમાં તેણે ગોલ્ડન બ્રાઇટ હેવી લહેંગા પહેર્યો હતો. અને તે આ લૂકમાં ડાન્સ કરી રહી છે. મોનાના લૂક સાથે તેનો ડાન્સ પણ મેચ થાય છે. સાહોના સૈયા સાઇકો સોંગ પર ઠુમકા લગાવી મોનાએ ફરીથી ફેન્સને ક્રેઝી બનાવ્યા હતા.