દિલ્હી / ‘યે રિશ્તા’ ફેમ મોહેનાના રિસેપ્શનમાં પહોંચ્યા પીએમ મોદી

Nov 29,2019 3:59 PM IST

સિરીયલ ‘યે રિશ્તા’; ફેમ એક્ટ્રેસ મોહેના કુમારી સિંહનું દિલ્હીમાં રિસેપ્શન યોજાઈ ગયું, જ્યાં કપલને આશીર્વાદ આપવા પીએમ મોદી પણ આવ્યા હતા. 28 નવેમ્બરે દિલ્હીમાં આ રિસેપ્શન યોજાઈ ગયું. જેમાં પરિવાર, મિત્રો અને સગાઓ સામેલ થયા હતા. મોહેનાએ પીએમ મોદી સાથે કૂલ અંદાજમાં સેલ્ફી લીધી હતી. મોહેનાના સસરા, પિતા અને ભાઈ બીજેપીમાં મોટા હોદ્દાઓ પર છે.