વેકેશન / માલદીવમાં મંદીરાનો બિકિની લૂક, આ ‘જલપરી’ પરથી નજર નહીં હટે

Aug 14,2019 1:05 PM IST

એક્ટ્રેસ મંદિરા બેદી જ્યાં પણ જાય તેની દીવાનગીથી લોકો ઘાયલ થઈ જાય છે. હાલમાં જ મંદિરાએ ફેમિલિ અને ફ્રેન્ડ્સ સાથે માલદીવમાં વેકેશનની મજા લીધી હતી. જ્યાં બિકિનીથી લઈ મોનોકનીમાં DDLJ ગર્લ જોવા મળી. ક્યારેક સ્વિમિંગ પૂલમાં ફૂડ ડીશ સાથે તો ક્યારેક દરિયા વચ્ચે હિંચકા પર હિંચકતી જોવા મળી. મંદિરાની સ્ટાઇલ અને સ્વેગ બૉલિવૂડમાં જાણીતા છે. મંદિરા હંમેશાં તેના બૉલ્ડ અવતારમાં જ જોવા મળે છે.