• Home
  • Gujarati Videos
  • Entertainment
  • હંમેશાં બૉલ્ડ ડ્રેસમાં જોવા મળતી એક્ટ્રેસે માત્ર 60 સેકન્ડમાં પહેરી બતાવી સાડી,Tv Actress mandira bedi drape saree in less than 1 minute

હંમેશાં બૉલ્ડ ડ્રેસમાં જોવા મળતી એક્ટ્રેસે માત્ર 60 સેકન્ડમાં પહેરી બતાવી સાડી

Oct 24,2018 5:42 PM IST

Tv અને બૉલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદી હંમેશાં બૉલ્ડ કપડાંમાં જ જોવા મળે છે. પરંતુ હાલમાં જ તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે માત્ર 60 સેકન્ડમાં સાડી પહેરી બતાવે છે. મંદિરા બેદી 46 વર્ષની છે અને હંમેશાં તેની ફિટનેસ અને બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. મંદિરાએ સાડી પહેરતા કોઈની મદદ લીધી નહોતી.