• Home
  • Gujarati Videos
  • Entertainment
  • વાનખેડે સ્ટેડિયમમાં 'ઝિંગાટ' સોંગ વાગતા જ જાહન્વી કપૂરના આ ફેનને તાન ચડ્યું,Man Dance On Jhanvi Kapoor Song Jiggat

જબરો ફેન / વાનખેડે સ્ટેડિયમમાં 'ઝિંગાટ' સોંગ વાગતા જ જાહન્વી કપૂરના આ ફેનને તાન ચડ્યું

Apr 13,2019 3:12 PM IST

દેશમાં એક તરફ ઈલેક્શનનો માહોલ છે તો બીજી તરફ આઇપીએલની ધૂમ છે. આ વચ્ચે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ ઓનર પ્રિટી ઝીન્ટાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે વાનખેડે સ્ટેડિયમ મુંબઈનો છે. આ વીડિયોમાં એક યુવક ઝિંગાટ સોંગ પર એનર્જેટિક ડાન્સ કરી રહ્યો છે. જેને સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.