ગોર્જિયસ / મલાઇકાએ રેડ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, ક્લાસી મેકઅપમાં એલિગન્ટ લાગી

Nov 30,2019 2:12 PM IST

મલાઇકા અરોરા તેની ફેશન સ્ટાઇલ અને બોલ્ડનેસના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ મલાઇકાએ રેડ આઉટફીટમાં એક ફોટોશૂટ કરાવ્યું, જેમાં તેનો સ્ટાઇલિશ લૂક તેના ફેન્સને ઘણો જ પસંદ આવ્યો હતો. મલાઇકાએ આ ડ્રેસ પર ક્લાસી મેકઅપ ટ્રાય કર્યો હતો. જેમાં તે એલિગન્ટ લાગી રહી છે.