ફિટનેસ / હેલ્ધી રેસિપિ શેર કરી મલાઇકાએ ફેન્સને આપી ફિટનેસ સલાહ

Jan 13,2020 12:31 PM IST

બૉલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા તેના કામ કરતા તેની ફિટનેસને લઇને વધુ ચર્ચામાં રહે છે. તે બૉલિવૂડની એવરગ્રીન બ્યૂટીમાં સામેલ છે, ત્યારે હાલમાં જ મલાઇકાએ તેના ફેન્સને એક સરપ્રાઇઝ વીડિયો શેર કર્યો છે. જેમાં તે ફિટનેસની સલાહ આપતી જોવા મળે છે. વીડિયોમાં મલાઇકા બે રેસિપી ડિશ સાથે ટેબલ પર બેઠી છે અને હેલ્થ ટીપ્સ શેર કરે છે.