બૉલ્ડનેસ / બીચ પર બિકિનીમાં મલાઇકા, ફોટો પોસ્ટ કરતા ધારદાર કેપ્શન લખી ટ્રોલ કરનારાનું મોં બંધ કર્યું

Apr 11,2019 4:47 PM IST

અર્જૂન કપૂર સાથે રિલેશનશીપને લઈને એક્ટ્રેસ મલાઇકા અરોરા અવારનવાર ટ્રોલ થતી રહે છે, ત્યારે હાલમાં જ મલાઇકાએ અર્જૂન સાથે માલદીવ વેકેશન એન્જોય કર્યું હતુ. જેના ફોટોઝ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. આ ફોટોઝના કારણે તે ઘણી ટ્રોલ પણ થઈ હતી. હાલમાં જ તેણે એક બિકિની પોઝનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ધારદાર કેપ્શન લખી યૂઝર્સની બોલતી બંધ કરી દીધી હતી.