દિલકશ અંદાજ / પીચ ગાઉનમાં મલાઇકાએ જીત્યું ફેન્સનું દિલ

Aug 11,2019 12:09 PM IST

Indian Film Festival of Melbourneમાં બૉલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાએ તેના હોટ અંદાજથી સૌ કોઈનું દિલ જીતી લીધુ હતુ. મલાઇકાએ અહીં પીચ ગાઉનમાં એક ફોટશૂટ કરાવ્યું. જેના લેટેસ્ટ ફોટોઝ તેણે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. લાઇટ મેકઅપ અને મેસી હેર સ્ટાઇલમાં મલાઇકા બેહદ ખુબસુરત લાગી રહી છે.