ગુસ્સો / ફૂલ વેચનારી બાઇએ મલાઇકાને અરબાઝની પત્ની કહેતા અકડાઈ મલાઇકા

Dec 01,2019 2:55 PM IST

બૉલિવૂડ સેલેબ્સ લગભગ તેના ફેન્સ સાથે સેલ્ફી લેવામાં કે તેમને ઓટોગ્રાફ આપવામાં અકડાઈ જતા હોય છે. અને મીડિયામાં લાઇમ લાઇટ બની જતા હોય છે. હાલમાં જ મલાઇકા અરોરા જીમમાંથી બહાર આવતી હતી ત્યારે એક ફૂલ વેચનારી મહિલા તેની પાછળ પડી ગઈ હતી. અને મલાઇકાને ભાભીજાન કહેતી પરાણે ગજરો આપતી હતી. પરંતુ મલાઇકાએ તેને કોઈ ભાવ ન આપતા. મહિલાએ તેને અરબાઝની પત્ની કહી હતી. જેને લઇને મલાઇકા અકડાઈ હતી. અને ગુસ્સાના હાવભાવમાં કારમાં બેસી ગઈ હતી.