લેક્મે ફેશન વીક / સોહા, શ્રદ્ધા અને ઈશાના રેમ્પ પર જલવા, અલાયાએ ફર્સ્ટ ટાઇમ કર્યું વૉક

Feb 18,2020 10:39 AM IST

લેક્મે ફેશન વીકના ચોથા અને અંતિમ દિવસે સોહા અલીખાન, શ્રદ્ધા કપૂર અને ઈશાએ તેમના જલવા વિખેર્યા હતા. તેમની સાથે જ તારા સુતરિયા અને અલાયા ફર્નિચરવાલાએ પણ રેમ્પ વોક કર્યું હતું. આ દરેક સેલેબ્સે સમર રિસોર્ટ ફેશન રેમ્પ વોક પર રજૂ કરી હતી. આ ફેશન વીકનું 11થી 16 ફેબ્રુઆરી સુધી જિયો ગાર્ડનમાં આયોજન થયું હતું. આ વર્ષે એટલે કે 2020માં LWFને 20 વર્ષ પૂર્ણ થયાં છે