યોગ / કવિતાના યોગ સામે તમામ સેલેબ ફેઇલ, યોગને માને છે પોતાનો ફિટનેસ મંત્ર

Nov 07,2019 1:14 PM IST

ટીવી પર ચંદ્રમુખી ચૌટાલા બનીને દર્શકોની ફેવરિટ બની ચૂકેલી એક્ટ્રેસ કવિતા કૌશિક પોતાના યોગાસનથી ચર્ચામાં રહે છે. કવિતા ઈન્સ્ટાગ્રામ પર તેના ફિટનેસ ફોટોઝ અને વીડિયોઝ અપલોડ કરતી રહે છે. તે યોગને જ પોતાનો ફિટનેસ મંત્ર માને છે. કવિતાની બેલેન્સ સ્કિલ ગજબની છે. તે કોઇપણ અઘરા આસન ઈઝીલી કરી જાણે છે.