• Home
  • Gujarati Videos
  • Entertainment
  • કોમોલિકાએ છોડી 'કસૌટી જિંદગી કે-2', પ્રેરણા-અનુરાગે આપી ફેરવેલ પાર્ટીkasautii-zindagii-kay-2-hina-khan-gets-farewell-party-with-team

વિદાય / કોમોલિકાએ છોડી 'કસૌટી જિંદગી કે-2', પ્રેરણા-અનુરાગે આપી ફેરવેલ પાર્ટી

May 14,2019 5:20 PM IST

સિરીયલ કસૌટી જિંદગી કે 2માં કોમોલિકાનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ હિના ખાને શૉને અલવિદા કહી દીધું છે. હિના ખાનને શૂટિંગના છેલ્લા દિવસે કોસ્ટાર્સે ફેરવેલ પાર્ટી આપી હતી. કેક કટિંગ કરી સેલિબ્રેશન કરાયું, જેમાં હિના સાથે અનુરાગ અને પ્રેરણાનો રોલ પ્લે કરનાર પાર્થ અને એરિકાએ ખુબ મસ્તી કરી. હિના તેના બૉલિવૂડ પ્રોજેક્ટ્સના કારણે આ શૉ છોડી રહી છે. જે કાન્સમાં પણ ડેબ્યૂ કરશે, અને તેની પહેલી ફિલ્મ લાઇન્સને લૉન્ચ કરશે.