ડાન્સ / એરપોર્ટ પર કાર્તિક આર્યન સાથે દીપિકાએ કર્યો ક્રેઝી ડાન્સ

Dec 01,2019 1:50 PM IST

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણે કાર્તિક આર્યન પાસે તેની ફિલ્મના ફેમસ સોંગ ધીમે ધીમેના ડાન્સ સ્ટેપ્સ શીખવાની ચેલેન્જ સ્વીકારી હતી. ત્યારે ફેન્સ પણ રાહ જોતા હતા કે બંને ક્યારે મળશે, પરંતુ હાલમાં જ બંને મુંબઈ એરપોર્ટ પર મળી ગયા ત્યારે કાર્તિક આર્યને દીપિકાને આ સ્ટેપ્સ શીખવ્યા હતા. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.