મસ્તી / લખનઉમાં શૂટિંગના સેટ પર કાર્તિક-અનન્યાએ કેકની હોળી રમી

Sep 10,2019 6:06 PM IST

લખનઉમાં ફિલ્મ પતિ પત્નિ ઓર વો;ના શૂટિંગનો પહેલો પડાવ પૂર્ણ થઈ ગયો છે. જેની ખુશીમાં સ્ટાર્સ સહિત ક્રુ મેમ્બર્સે એક પાર્ટીનું આયોજન કર્યું હતુ. અહીં સેટ પર કેક મગાવવામાં આવી હતી. જેમાં અનન્યાએ કાર્તિકને અને કાર્તિકે એકબીજાને કેક લગાવી બંને કેકની હોળી રમ્યા હતા. જેનો વીડિયો અનન્યાએ તેના ઈન્સ્ટા પર શેર કર્યો છે.