મુંબઈ / સુંદર સિલ્ક સાડીમાં ‘અંધેરી કા રાજા’ પંડાલમાં દર્શન કરવા આવી કંગના

Sep 11,2019 1:28 PM IST

બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીઝની એક માત્ર એક્ટ્રેસ કંગના રનોટ તેના દરેક લૂકમાં સુંદર લાગે છે. જો વાત સાડીની આવે તો કંગના સાડી પહેરવાનો એક પણ મોકો છોડતી નથી. હાલમાં જ મુંબઈમાં ગણેશોત્સવમાં અંધેરી કા રાજાના પંડાલમાં બપ્પાના દર્શન કરવા પહોંચી હતી. જ્યાં સ્કાઈ બ્લૂ સિલ્વર સાડીમાં સુંદર લાગતી હતી. આ લૂકમાં તેણે લાઇટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક સાથે હેર સ્ટાઇલ બન બનાવ્યો હતો. જેની સાથે ગજરો પણ લગાવ્યો હતો.