ખૂશી / 17 કલાકના લેબર પેઇન બાદ કલ્કીએ વૉટરબર્થથી બેબી ગર્લને જન્મ આપ્યો

Feb 12,2020 1:09 PM IST

બૉલિવૂડમાં અલગ પ્રકારના રોલ કરી પોતાની છાપ છોડનાર એક્ટ્રેસ કલ્કિ કેકલાંએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. અને હાલ મધરહૂડ એન્જોય કરી રહી છે. કલ્કી ગાય હર્ષબર્ગના બાળકની માતા બની છે. જેની સાથે તેણે લગ્ન નથી કર્યા પરંતુ લોંગટાઇમ રિલેશનશીપમાં છે. કલ્કીએ દીકરીના ફૂટપ્રિન્ટની તસવીર જાહેર કરતા પોતાની પ્રેગ્નેન્સીનો એક્સપિરીયન્સ શેર કર્યો છે.