• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Kajal Devgan SH0UTS on Reporter Asking About H0T Daughter Nysa Devgn Being ready For Bollywood Debut,દીકરી ન્યાસાના બૉલિવૂડ ડેબ્યૂ પરના સવાલથી પત્રકાર પર ભડકી કાજોલ

સ્ટાર કિડ ડેબ્યૂ / દીકરી ન્યાસાના બૉલિવૂડ ડેબ્યૂ પરના સવાલથી પત્રકાર પર ભડકી કાજોલ

Apr 22,2019 6:35 PM IST

હાલમાં જ કાજોલને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો, કાજોલ અહીં રેડ એન્ડ વ્હાઇટ સાડીમાં આવી હતી. જેનો એલિગેન્ટ લૂક ગ્લેમર વર્લ્ડમાં છવાયો હતો. અહીં પત્રકારે જ્યારે કાજોલને તેની દીકરી ન્યાસાના બોલિવૂડ ડેબ્યૂ વિશે સવાલ પૂછ્યો તો કાજોલ ગુસ્સે થઈ હતી. અને કહ્યુ હતુ કે તે હજુ 16 વર્ષની છે અને હમણાં જ તેણે પોતાનો 16મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. તે 10માં ધોરણમાં છે અને બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહી છે. તેને હજુ લાંબા બ્રેકની જરૂર છે.