જબરદસ્ત / Americas Got Telent શૉમાં ઈન્ડિયન ડાન્સ ગ્રુપ ફાઇનલમાં પહોંચ્યું

Sep 12,2019 5:03 PM IST

મુંબઈના ડાન્સ ગ્રુપ V Unbeatableને અમેરિકા ગોટ ટેલેન્ટના જજીસને ખુશ કરવામાં મોટી સફળતા મળી છે, અને ટેલેન્ટ શૉમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. V Unbeatableએ ગુંડે ફિલ્મના જશ્ન એ ઈશ્કા સોંગ પર ધાકડ પર્ફોર્મન્સ આપી શૉના ફાઇનલમાં એન્ટ્રી લઈ લીધી છે. જજીસે પણ સ્ટેન્ડિંગ ઑવેશન આપ્યું હતું.