હોલિવૂડ / પેરિસ હિલ્ટને સફેદ ઘોડા પર બેસી પાર્ટીમાં એન્ટ્રી કરી

Jun 17,2019 4:38 PM IST

હૉલિવૂડ એક્ટ્રેસ અને ફેમસ સિંગર પેરિસ હિલ્ટન તેની ખુબસુરતીના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ તે ચર્ચામાં આવી જ્યારે એક પાર્ટીમાં સફેદ ઘોડા પર બેસીને તેણે એન્ટ્રી કરી. પેરિસની આ શાહી એન્ટ્રીથી પાર્ટીમાં રહેલા લોકોએ તેને હૂટિંગ કરવાનું ચાલુ કરી દીધુ હતુ. ગોલ્ડન સિમર ગાઉન અને બ્લેક ગોગલ્સમાં પેરિસ એલિગન્ટ લાગતી હતી.