વેકેશન મૂડ / બૉયફ્રેન્ડ રોકી સાથે પેરિસમાં હૉલિડે એન્જોય કરી રહી છે હિના ખાન

Jun 01,2019 5:56 PM IST

પેરિસમાં બૉયફ્રેન્ડ સાથે હૉલિડે હિના ખાન એન્જોય કરી રહી છે. સ્વિત્ઝરલેન્ડ બાદ પેરિસમાં હિના રોકી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. જેના ફોટોઝ તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. એક રોમેન્ટિક સેલ્ફી તેણે પેરિસના એફિલ ટાવર પાસે ક્લિક કરી છે. પેરિસના દરેક ફોટોમાં હિનાનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે, એક ફોટોમાં ફેધર જેકેટમાં હિનાએ યલો સન ગ્લાસિસ સાથે લૂક કમ્પલિટ કર્યો છે, તો અન્યમાં બ્રાઇટ યલો ડ્રેસમાં ડિફરન્ટ હેરસ્ટાઇલ સાથે જોવા મળી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બાદ હિનાએ અહીં જ વેકેશન એન્જોય કર્યું હતુ.