• Home
  • Gujarati Videos
  • Entertainment
  • કેટરિનાના 'હૂસ્ન પરચમ' સોંગ પર 3 યુવતીઓનો ધમાકેદાર ડાન્સ,girls-dance-on-song-of-film-zero-watch-viral-video

ડાન્સ / કેટરિનાના 'હૂસ્ન પરચમ' સોંગ પર 3 યુવતીઓનો ધમાકેદાર ડાન્સ

Apr 15,2019 11:53 AM IST

સોશિયલ મીડિયા પર હાલ 3 યુવતીઓનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે ડિસેમ્બર 2018માં The BOM Squad નામની એક યુટ્યૂબ ચેનલે અપલોડ કર્યો હતો. આ ગર્લ્સે શાહરૂખ ખાનની ઝીરો ફિલ્મના હૂસ્ન પરચમ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો છે. જે કેટરિના કેફ પર ફિલ્માવાયું છે. આ ડાન્સને અત્યાર સુધીમાં 258,985 વખત જોવામાં આવ્યો છે.