મુંબઈ / જનતા કર્ફ્યૂના દિવસે ગૌરી ખાને પાડોશનો નજારો બતાવ્યો, કેપ્શન આપ્યું મધર્સ ડે..

Mar 23,2020 12:57 PM IST

જનતા કર્ફ્યૂના દિવસે આમ જનતાથી લઇને પોલિટિશ્યન અને બોલિવૂડ સેલેબ્સે પણ પીએમ મોદીના આદેશોનું પાલન કર્યુ હતુ. જેના વીડિયો પણ અમુક સેલેબ્સે શેર કર્યા. તેમાં કિંગ ખાનની પત્ની ગૌરી ખાને એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે તેના પાડોશનો નજારો બતાવ્યો હતો. સાથે જ ગૌરીએ કેપ્શન આપ્યું મધર્સ ડે..