આગરા / ‘લવ આજ કલ’ના પ્રમોશનમાં ફેન્સે સારાને ભાભી..ભાભીની બૂમોથી આવકારી

Feb 12,2020 3:38 PM IST

ફિલ્મ ‘લવ આજ કલ’;નું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે સારા અલી ખાન અને કાર્તિક આર્યન આગરા પહોંચ્યા હતા. અને તેમના ચાહકોને મળ્યા હતા. અહીં સાર્તિકના ફેન્સે સારા અલી ખાનને ભાભી ભાભીની બૂમો પાડી હતી. ફેન્સની સારા ભાભીની બૂમોથી સારા ઘણી જ નર્વસ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.