UAE / રજનીકાંતની ‘દરબાર’નો ફેન્સમાં ક્રેઝ, એન્ટ્રી થતાં જ થિયેટરમાં નાચવા લાગ્યા ફેન્સ

Jan 10,2020 4:55 PM IST

જ્યારે પણ રજનિકાંતની ફિલ્મ આવવાની હોય તેમના ચાહકોમાં બમણી ખુશી છવાઈ જાય છે. ત્યારે હાલમાં જ રજનિની દરબાર રિલીઝ થઈ છે. ત્યારે તેમના ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ રજનિના ડાયહાર્ટ ફેન છે. તેવું આ વીડિયો પરથી જાણી શકાય, આ વીડિયો યુએઈના છે. જે કોઈ થિયેટરના છે. ફિલ્મમાં રજનિની એન્ટ્રી થતાં જ તેમના ફેન્સ ડાન્સ કરવા લાગે છે અને ચિયર કરતા જોવા મળે છે. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.