Awards / જાહન્વી કપૂર સામે ફિકો લાગ્યો કરીના-અનુષ્કાનો લૂક, કોપર ગાઉનમાં એલિગન્ટ લાગી ‘ધડક’ ગર્લ

Oct 06,2019 4:53 PM IST

Elle Beauty Awars 2019માં બૉલિવૂડ હસ્તીઓએ રેડ કાર્પેટ પર ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. જેમાં કરીના, અનુષ્કા, ગૌહર ખાન, જાહન્વી કપૂરથી લઈ રણવિર સિંહ સુધીના સ્ટાર્સ આવ્યા હતા. પરંતુ અહીં જાહન્વી કપૂરે તેના લૂકથી બૉલિવૂડની બીજી તમામ એક્ટ્રેસિસને સાઇડમાં રાખી દીધી હતી. જાહન્વી કોપર હાઇ સ્લીટ ગાઉનમાં ન્યૂડ મેકઅપ સાથે આવી હતી.