ટ્રેલર / આ ડ્રીમગર્લ માટે ગાંડુ થયું આખું શહેર, આયુષ્માનની એક્ટિંગ હસાવી હસાવીને લોટપોટ કરશે

Aug 12,2019 4:16 PM IST

બૉલિવૂડમાં યંગ જનરેશનમાં સૌથી વધુ ઉભરતા કલાકારોમાં આયુષ્માન ખુરાના ટોપનું નામ છે. ફેન્સ માટે તેની અપકમિંગ મૂવી ડ્રીમગર્લ;નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર જોઇને તમે હસવુ નહીં રોકી શકો. એમાં પણ આયુષ્માનને જોઈને ચોક્કસ કહેશો કે શું એક્ટર છે. આયુષ્માન જ્યારે પણ પડદા પર આવે છે કમાલ કરીને જાય છે. તે તો નક્કી છે.