ધમાકેદાર / ‘ડ્રીમ ગર્લ’નું ‘ગટ ગટ’ પાર્ટી સોંગ તમને થીરકવા મજબૂર કરશે

Sep 12,2019 6:17 PM IST

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ડ્રીમ ગર્લ;નું ટ્રેલર રિલીઝ થતાં જ પ્રશંસાને પાત્ર બન્યું હતું. ત્યારે તેનું રાધે; સોંગ અને ત્યાર બાદ આવેલું ગટ ગટ; પાર્ટી સોંગ આવતા વેંત જ ધૂમ મચાવી દીધી છે. પંજાબી બીટ્સ પર રેડી થયેલું આ પાર્ટી સોંગ તમને થીરકવા મજબૂર કરી દેશે, જેમાં આયુષ્માન અને નુસરતની ડાન્સિંગ સ્કિલના ભરપૂર વખાણ થયા છે.