બૉલ્ડ / દિશા પટ્ટણીના આ ફોટોઝે ફેન્સને કર્યા ઘાયલ, બૉલ્ડ અંદાજથી રહે છે ચર્ચામાં

Oct 05,2019 5:52 PM IST

બૉલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તેના બૉલ્ડ અંદાજથી હંમેશાં ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટોઝ પોસ્ટ કર્યા છે, જેના પર તેના ફેન્સે ખુબ જ કોમ્પલિમેન્ટ્સ આપ્યા છે. દિશા તેના ગ્લેમરસ અંદાજ માટે બોલિવૂડમાં જાણીતી છે.