• Home
  • Gujarati Videos
  • Entertainment
  • disha-patani-again-trolled-for-her-new-tshirt,ઈન્સ્ટા પર ઘણાં ફોટોઝના કારણે ટ્રોલ થઈ ચૂકી છે દિશા પટ્ટણી, હવે નવો ફોટો બન્યો આફત

બૉલ્ડનેસ / ઈન્સ્ટા પર ફોટોઝના કારણે ટ્રોલ થઈ ચૂકી છે દિશા પટ્ટણી, હવે નવો ફોટો બન્યો આફત

Apr 23,2019 2:24 PM IST

બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસ અને ટાઇગર શ્રોફની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી સોશિયલ મીડિયામાં હંમેશાં પોતાના ફોટોઝ અને બોલ્ડ ડ્રેસના કારણે ટ્રોલ થતી રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર કેલ્વિન કેવિનની બ્રાન્ડને પ્રમોટ કરતી રહે છે. ક્યારેક જીન્સ પર તો ક્યારેક લહેંગામાં તે ઈનર કપડાંમાં જોવા મળી છે, પરંતુ હાલમાં જ તેણે પિંક ટીશર્ટમાં એક ફોટો મુક્યો જેમાં તે ટ્રોલ થઈ હતી.