• Home
  • Gujarati Videos
  • Entertainment
  • delhi capitals shikhar dhawan punjabi dance with wife ayesha,'સપનો મેં મિલતી હૈ' સોંગ પર શિખર ધવનની પત્નીએ લગાવ્યા ઠુમકા

જશ્ન / 'સપનો મેં મિલતી હૈ' સોંગ પર શિખર ધવનની પત્નીએ લગાવ્યા ઠુમકા

Apr 16,2019 3:09 PM IST

IPL 2019માં શિખર ધવન દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમી રહ્યો છે. જેની પાર્ટીમાં પ્લેયર્સે ખુબ મસ્તી કરી. પ્લેયર્સે અહીં તેના દીકરા જોરાવર સાથે ખુબ ડાન્સ કર્યો, તો પત્ની આયશાએ પણ સપનો મેં દીખતી હૈ સોંગ પર ઠુમકા લગાવતી જોવા મળી, જોરાવરે બાજીરાવ મસ્તાનીના મલ્હારી સોંગ પર ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા.