• Home
  • Gujarati Videos
  • Entertainment
  • છપાકનો નવો વીડિયો આવ્યો સામે, સ્કૂલ ગર્લના ગેટઅપમાં દીપિકા, સ્કૂલ યૂનિફોર્મમાં લાગી સુંદર,deepika-padukone-turns-into-a-school-girl-for-meghna-gulzar-s-chhapaak

વાઇરલ વીડિયો / છપાકનો નવો વીડિયો આવ્યો સામે, સ્કૂલ ગર્લના ગેટઅપમાં દીપિકા, સ્કૂલ યૂનિફોર્મમાં લાગી સુંદર

Apr 20,2019 4:56 PM IST

દીપિકા પાદુકોણ હાલ દિલ્હીમાં પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સાચી ઘટના પર આધારિત છે. અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણના ઘણાં લૂક અને વીડિયો સામે આવી ચૂક્યા છે. જેનો વધુ એક સેટ પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં દીપિકા સ્કૂલ ગર્લના ગેટઅપમાં છે, જેની પાછળ બેગ લટકાવેલી છે અને કંઇક ખાતી જોવા મળે છે.