પાર્ટી / 83ની રેપઅપ પાર્ટીમાં ‘નશે સી ચઢ ગઈ’ સોંગ પર રોમેન્ટિક થયા દીપવિર

Oct 09,2019 10:46 AM IST

દીપિકા પાદુકોણ અને રણવિર સિંહની જોડી બોલિવૂડની મોસ્ટ રોમેન્ટિક જોડી માનવામાં આવે છે. તેમનો અંદાજ હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ ફિલ્મ 83ની રેપઅપ પાર્ટીમાં આ કપલ તેના ડાન્સથી સોશિયલ મીડિયામાં છવાયું હતું. દીપવિરે અહીં નશે સી ચઢ ગઈ સોંગ પર ડાન્સ કર્યો હતો. બંનેનો વ્હાઇટ આઉટફીટમાં લૂક પર્ફેક્ટ લાગતો હતો.