• Home
  • Gujarati Videos
  • Entertainment
  • 'છપાક'ના સેટ પરથી વધુ એક વીડિયો વાઇરલ, ઑટોમાં જોવા મળી દીપિકા પાદુકોણ,deepika-padukone-chhapaak-film-set-shoot-video-leak

વાઇરલ વીડિયો / 'છપાક'ના સેટ પરથી વધુ એક વીડિયો વાઇરલ, ઑટોમાં જોવા મળી દીપિકા પાદુકોણ

Apr 18,2019 12:41 PM IST

દીપિકા પાદુકોણ હાલ દિલ્હીમાં પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની સાચી ઘટના પર આધારિત છે. અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણના ઘણાં લૂક અને વીડિયો સામે આવી ચૂક્યા છે. જેનો વધુ એક સેટ પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં દીપિકા સાથે વિક્રાંત મેસી પણ છે. દીપિકા લાલ દુપટ્ટા અને બ્રાઉન કુર્તામાં એક સામાન્ય યુવતી લાગી રહી છે. જેઓ સામાન સાથે બે ઓટોમાં આવે છે.