અમૃતસર / પહેલી વેડિંગ એનિવર્સરી પર ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા રણવિર-દીપિકા

Nov 15,2019 7:35 PM IST

રણવિર અને દીપિકાએ 14-15 નવેમ્બર 2018માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. જેની પહેલી વર્ષગાંઠ કપલે સુંદર રીતે આયોજન કરી. પહેલા તિરૂપતિ અને બાદમાં કપલે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી, જ્યાં પરિવાર સાથે બંનેએ માથુ ટેકવ્યું અને ભગવાનના આશીર્વાદ લીધા, દીપિકા મરૂન ચૂડીદાર કુર્તામાં સુંદર લાગતી હતી. જેની સાથે હેવી જ્વેલરી અને માથામાં સિંદૂર પૂર્યું હતું.