• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Deepika padukon viral video for chhapak set in delhi,આ 'છપાક'ની દીપિકા પાદુકોણ જ છે, દિલ્હીના સેટ પરથી વીડિયો વાઇરલ

વાઈરલ વીડિયો / આ 'છપાક'ની દીપિકા પાદુકોણ જ છે, દિલ્હીના સેટ પરથી વીડિયો વાઇરલ

Apr 09,2019 6:09 PM IST

બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ દિલ્હીમાં કરી રહી છે. ત્યારે દિલ્હીના રજૌરી માર્કેટમાં દીપિકાનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ છે. આ ફિલ્મ એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર બેસ્ડ છે, જેનો લૂક આપવા ઈન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટે બહુ મહેનત કરી છે. પછી તે દિલ્હીની ગરમી કેમ ન હોય, દીપિકાના લૂક સાથે કોઈ સમજૂતી કરવામાં આવી રહી નથી.