• Home
  • Gujarati Videos
  • Entertainment
  • છત પર Kiss કરતા દીપિકા-વિક્રાંત, સામે આવ્યો 'છપાક'નો નવો વીડિયો લીક,deepika-padukon-vikrant-massey-seen-kissing-on-the-roof-shooting-video-goes-viral

છપાક / છત પર Kiss કરતા દીપિકા-વિક્રાંત, સામે આવ્યો 'છપાક'નો નવો વીડિયો

Apr 22,2019 3:25 PM IST

ડાયરેક્ટર મેઘના ગુલઝારની ફિલ્મ છપાકનું શૂટિંગ હાલ દિલ્હીમાં ચાલી રહ્યું છે, ત્યારે રોજ ફિલ્મનો એકાદ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થઈ રહ્યો છે. દીપિકાનો વધુ એક નવો વીડિયો લીક થયો છે, જેમાં છત પર દીપિકા અને વિક્રાંત મેસી કિસ કરતા જોવા મળે છે. વીડિયો દૂરથી કોઈએ શૂટ કર્યો છે. જેને સોશિયલ મીડિયા પર અપલોડ કરાયો છે.